સંપેતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપેતરું

નપુંસક લિંગ

  • 1

    કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ, ભેટસોગાતની ચીજ.

મૂળ

सं. संप्रेत?

સુપુત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપુત્ર

પુંલિંગ

  • 1

    સપૂત.

મૂળ

सं.