સપ્તર્ષિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તર્ષિ

પુંલિંગ બહુવયન​

  • 1

    મરીચિ; અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ એ સાત ઋષિઓ.

  • 2

    આકાશના અમુક સાત તારાઓમાં એક જૂથ.

મૂળ

+ऋषि