સપ્તસૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તસૂર

પુંલિંગ બહુવયન​

  • 1

    ષડ્જ; ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ એ સંગીતના સાત સૂર (સા, રી, ગ, મ, પ, ધ, ની).