સપ્તસાગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તસાગર

પુંલિંગ બહુવયન​

  • 1

    લવણ, ઈક્ષુરસ, સુરા, ઘૃત, ક્ષીર, દધિ અને શુદ્ધોદક, એ નામના સાત પૌરાણિક સમુદ્ર.