સપ્તાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તાહ

નપુંસક લિંગ

  • 1

    અઠવાડિયું.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    સાત દિવસ ચાલતું (ભાગવતનું) પારાયણ કે તેની કથા.