સુપ્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપ્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોર નિદ્રા.

  • 2

    ઘેન.

મૂળ

सं.