સ્પૂનરિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પૂનરિઝમ

નપુંસક લિંગ

  • 1

    શબ્દવ્યત્યય; શબ્દાંશવિપર્યય; બે કે તેથી વધુ શબ્દોના આદિ અક્ષરોનું આકસ્મિક રીતે આગળપાછળ થઈ જવું તે.

મૂળ

इं.