સ્પૅનિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પૅનિશ

સ્ત્રીલિંગ

  • 1

    સ્પેન દેશની ભાષા.

વિશેષણ

  • 1

    સ્પેન દેશને લગતું.

પુંલિંગ

  • 1

    ત્યાંનો વતની.

મૂળ

इं.