સંપર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપર્ક

પુંલિંગ

  • 1

    સંબંધ; સંગ.

મૂળ

सं.

સંપૂરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપૂરક

વિશેષણ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    પૂર્ણ કરનારું; 'કૉમ્પ્લીમેન્ટરી'.

મૂળ

सं.