સંપ્રજન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ્રજન્ય

નપુંસક લિંગ

  • 1

    (બૌદ્ધ) કાયા ને ચિત્તની અવસ્થાનું વારંવાર નિરીક્ષણ; અપ્રમાદ.

મૂળ

सं.