સૅપરેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅપરેટ

વિશેષણ

  • 1

    અલગ; ભિન્ન.

  • 2

    સ્વતંત્ર; વ્યક્તિગત.

મૂળ

इं.