સંપૂર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપૂર્ણ

વિશેષણ

 • 1

  બધું; તમામ.

 • 2

  પરિપૂર્ણ.

 • 3

  સમાપ્ત.

મૂળ

सं.

સુપર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપર્ણ

વિશેષણ

 • 1

  સારાં પાન કે પાંખવાળું.

મૂળ

सं.

સુપર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપર્ણ

નપુંસક લિંગ

 • 1

  સુંદર પક્ષી (ગરુડ).