સુપરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપરત

સ્ત્રીલિંગ

  • 1

    સોંપણ.

મૂળ

फा. सिपुर्द

સુપરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપરત

વિશેષણ

  • 1

    સોંપેલું.

સપૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપૂરત

સ્ત્રીલિંગ

  • 1

    સુપરત; સોંપણી.

મૂળ

फा.+सिपूर्द