ગુજરાતી

માં સપ્રત્યયની 2 મુખ્ય વ્યાખ્યા છે: સપ્રત્યય1સંપ્રત્યય2

સપ્રત્યય1

વિશેષણ

  • 1

    પ્રત્યયવાળું.

  • 2

    વિશ્વાસવાળું.

મૂળ

सं.

ગુજરાતી

માં સપ્રત્યયની 2 મુખ્ય વ્યાખ્યા છે: સપ્રત્યય1સંપ્રત્યય2

સંપ્રત્યય2

પુંલિંગ

  • 1

    પ્રતીતિ; ખાતરી.

મૂળ

सं.