સુપ્રતિષ્ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપ્રતિષ્ઠા

સ્ત્રીલિંગ

  • 1

    સારી પ્રતિષ્ઠા.

  • 2

    સારી રીતે પ્રતિષ્ઠિત થવું તે; સુપ્રતિષ્ઠિતતા.

મૂળ

सं.