સ્પેરપાર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પેરપાર્ટ

પુંલિંગ

  • 1

    યંત્રનો વધારાનો કે છૂટક મળતો ભાગ–પુરજો.

મૂળ

इं.