ગુજરાતી

માં સપરમુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સપરમું1સપ્રેમ2

સપરમું1

વિશેષણ

  • 1

    શુભ પર્વનું; માંગલિક; ખુશાલીનું.

મૂળ

सं. सु +पर्व ઉપરથી

ગુજરાતી

માં સપરમુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સપરમું1સપ્રેમ2

સપ્રેમ2

ક્રિયાવિશેષણ

  • 1

    પ્રેમસહિત; પ્રેમપૂર્વક.

મૂળ

सं.