સપ્રમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્રમાણ

વિશેષણ

 • 1

  સાધાર; સાબિતીવાળું.

 • 2

  યોગ્ય પ્રમાણવાળું; માપસર.

 • 3

  સયુક્તિક.

સપ્રમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્રમાણ

અવ્યય

 • 1

  પ્રમાણ ટાંકીને.

સપ્રમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્રમાણ

વિશેષણ

 • 1

  પ્રાણવાળું.

મૂળ

सं.