સુપરમાર્કેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપરમાર્કેટ

નપુંસક લિંગ

  • 1

    રોજિંદા વપરાશની વિવિધ ચીજવસ્તુઓ જ્યાં એક સાથે મળે તેવી સગવડવાળું બજાર.

મૂળ

इं.