સુપરરિયાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપરરિયાલિઝમ

નપુંસક લિંગ

  • 1

    અતિવાસ્તવવાદ; અતિયથાર્થવાદ; તાર્કિક ક્રમની અવગણના કરી, સ્વપ્ન અને અવચેતનને પ્રાધાન્ય આપી ચિત્તના કોઈક ખૂણે પડેલા સંકુલ ભાવોને વિલક્ષણ કલ્પનરીતિમાં અભિવ્યક્ત કરવાનો આગ્રહ ધરાવતો દાદાવાદના અનુસંધાનમાં વિકસેલો મત (સા.).

મૂળ

इं.