સ્પેરવ્હિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પેરવ્હિલ

નપુંસક લિંગ

  • 1

    (સ્કૂટર, મોટરકાર વગેરેમાં) વધારાનું પૈડું.

મૂળ

इं.