સ્પર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પર્શ

પુંલિંગ

 • 1

  સ્પર્શવું-અડવું તે.

 • 2

  સંસર્ગ.

 • 3

  સ્પર્શેન્દ્રિયથી થતું જ્ઞાન.

 • 4

  લાક્ષણિક લવ; લેશ.

 • 5

  અસર (સંસર્ગ કે સ્પર્શની).

 • 6

  વ્યાકર​ણ
  સ્પર્શ વ્યંજન ક થી મ પર્યંતના ૨૫ વ્યંજન; તે વ્યંજનમાંનો દરેક.

મૂળ

सं.