સ્પર્શાસ્પર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પર્શાસ્પર્શ

પુંલિંગ

  • 1

    સ્પર્શ અને અસ્પર્શ; અડવું ન અડવું તે.

  • 2

    આભડછેટ.

મૂળ

सं.