સંપ્રસારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ્રસારણ

નપુંસક લિંગ

  • 1

    વ્યાકર​ણ
    ય્,વ્,ર્,લ્ નાં અનુક્રમે ઇ,ઉ,ઋ, લૃ થવાં તે.

  • 2

    પ્રસારવું તે.

મૂળ

सं.