સંપરાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપરાય

પુંલિંગ

  • 1

    અંત; મૃત્યુ.

  • 2

    મરણોત્તર કે અનંત જીવન.

  • 3

    યુદ્ધ.

મૂળ

सं.