સ્પૃશ્યાસ્પૃશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પૃશ્યાસ્પૃશ્ય

વિશેષણ

  • 1

    સ્પૃશ્ય અને અસ્પૃશ્ય.

  • 2

    સ્પર્શાસ્પર્શની આભડછેટવાળું કે તેને લગતું.

મૂળ

+અસ્પૃશ્ય