સપુષ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપુષ્પ

વિશેષણ

  • 1

    પુષ્પવાળું; પુષ્પિત.

  • 2

    તે ગુણવાળી (વનસ્પતિ); 'ફૅનરોજેમ.

મૂળ

सं.