સ્પેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પેસ

સ્ત્રીલિંગ

  • 1

    અવકાશ; અંતરીક્ષ.

  • 2

    અંતરાલ; ફાંસલો.

  • 3

    ખાલી જગા; પોલાણ.

મૂળ

इं.