સપાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપાટ

વિશેષણ

  • 1

    ખાડાટેકરા વિનાનું; એકસરખું.

  • 2

    તમામ; તળિયાઝાટક.

સ્ત્રીલિંગ

  • 1

    એક પ્રકારના (એડી વગરના) જોડા; ખાસડી.