સપાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપાટી

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ પણ વસ્તુનો છેક ઉપરનો સપાટ પથરાયેલો પૃષ્ઠભાગ કે તલપ્રદેશ.

મૂળ

'સપાટ' ઉપરથી