સપાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપાટો

પુંલિંગ

  • 1

    ઝપાટો; ઝડપ.

  • 2

    તમાચો.

  • 3

    ચાબુકનો પ્રહાર.

  • 4

    ગપાટો.

મૂળ

સર૰ हिं., म.