સપાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપાડું

નપુંસક લિંગ

  • 1

    આભાર; પાડ.

  • 2

    વગ; ભલામણ.

મૂળ

સ+પાડ