સંપાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રાપ્ત કરવું; મેળવવું ('સાંપડવું'નું પ્રેરક).

મૂળ

प्रा. संपाड (सं. संपादय्)