સપાડું ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપાડું ચડવું

  • 1

    આભાર થવો; ઉપકાર કે પાડ કર્યાનો બોજો લાગવો.