સંપાદકીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપાદકીય

વિશેષણ

  • 1

    સંપાદકનું કે તેને અંગેનું.

નપુંસક લિંગ

  • 1

    સંપાદકનું–તેના તરફનું લખાણ.