સંપાદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપાદન

નપુંસક લિંગ

  • 1

    મેળવવું તે.

  • 2

    તૈયાર કરવું તે.

  • 3

    કોઈ પુસ્તક કે પત્ર પ્રસિદ્ધ કરવા તૈયાર કરવું તે.