સપિંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપિંડ

વિશેષણ & પુંલિંગ

  • 1

    એક જ લોહીનું; સાત પેઢી સુધીના પિતૃઓને પિંડ આપનાર; સંબંધી.

મૂળ

सं.