સપિંડીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપિંડીકરણ

નપુંસક લિંગ

  • 1

    મરેલા સગાને બારમે દિવસે કે વરસને અંતે કરાતી શ્રાદ્ધક્રિયા કે પિંડદાન કરવું તે.

મૂળ

सं.