સ્પિરિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પિરિટ

પુંલિંગ

 • 1

  ચેતનતત્ત્વ.

 • 2

  પ્રેતાત્મા; ભૂત.

 • 3

  ભાવના.

 • 4

  ઉત્સાહ; જોશ.

મૂળ

इं.

નપુંસક લિંગ

 • 1

  નિશ્વિત પ્રમાણમાં આલ્કોહૉલ ધરાવતું એક બાષ્પશીલ બળતણ કે રસાયણ.