સ્પિસીઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પિસીઝ

સ્ત્રીલિંગ

  • 1

    જાતિ; પ્રજાતિ.

  • 2

    પ્રકાર; જાત.

  • 3

    વર્ગ.

મૂળ

इं.