સ્પીડોમિટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પીડોમિટર

નપુંસક લિંગ

  • 1

    ગતિમાપક સાધન; (મોટર, સ્કુટર વગેરે) વાહનનો વેગ કે ગતિ માપતું યંત્ર.

મૂળ

इं.