સુપીરિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપીરિયર

વિશેષણ

  • 1

    ઉચ્ચતર; વરિષ્ઠ.

  • 2

    ચડિયાતું.

પુંલિંગ

  • 1

    ઉપરી અધિકારી.

મૂળ

इं.