સ્પૉન્સરર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્પૉન્સરર

પુંલિંગ

  • 1

    પ્રાયોજક; બીજાના કાર્યક્રમ કે પ્રવૃત્તિની નાણાકીય જવાબદારી ઉપાડનાર વ્યક્તિ કે સંસ્થા.

મૂળ

इं.