સપ સપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ સપ

અવ્યય

  • 1

    ચપ ચપ; ઝડપથી.

મૂળ

રવાનુકારી; સર૰ म.