સફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફ

સ્ત્રીલિંગ

 • 1

  બાજુ; કોર.

 • 2

  હાર; ઓળ.

મૂળ

अ.

સંફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંફ

સ્ત્રીલિંગ

 • 1

  હાર; ઓળ.

 • 2

  બાજુ; પક્ષ.

મૂળ

જુઓ સફ

સફું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફું

નપુંસક લિંગ

 • 1

  સફો; પૃષ્ઠ; બાજુ.

મૂળ

अ. सफहह; સર૰ हिं. सफहा; म. सफा

સૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂફ

નપુંસક લિંગ

 • 1

  બકરાંના વાળ.

 • 2

  તેનું વસ્ત્ર.

 • 3

  ઊનનું વસ્ત્ર.

મૂળ

अ.