સંફેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંફેટ

પુંલિંગ

 • 1

  ઝઘડો; બોલાબોલી.

 • 2

  રોષપૂર્વક બોલવું તે (નાટકમાં).

મૂળ

सं.

સ્ફુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ફુટ

વિશેષણ

 • 1

  ઊઘડેલું; વિકસિત.

 • 2

  સ્પષ્ટ; ઉઘાડું.

મૂળ

सं.