સેફટી રેઝર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેફટી રેઝર

પુંલિંગ

  • 1

    ધાર વાગી ન શકે એવો એક વિલાયતી અસ્ત્રો.

મૂળ

इं.