સફેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફેદી

સ્ત્રીલિંગ

 • 1

  ધોળી ભૂકી.

 • 2

  ધોળાશ.

 • 3

  ચૂના વડે ધોળવું તે.

 • 4

  ઈંડાનો ધોળો ગર.