સફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફર

પુંલિંગ

  • 1

    હિજરી સનનો બીજો માસ.

સ્ત્રીલિંગ

  • 1

    પ્રવાસ; મુસાફરી.

  • 2

    વહાણની મુસાફરી.