સ્ફૂર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ફૂર્ત

વિશેષણ

  • 1

    એકાએક યાદ આવેલું; જેની અચાનક સ્મૃતિ થઈ હોય તેવું.

  • 2

    અંકુરિત થયેલું; સ્ફુરેલું.

મૂળ

सं.